Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 29 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 29 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૯ ઓગસ્ટ ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – શ્રાવણ સુદ તેરસ

“દિન મહીમા”

શિવ પવિત્રા રોપણ, મંગળા ગૌરી વ્રત-પૂજન, રવિયોગ ૨૩:૫૧ સુધી, ઋગવેદી શ્રાવણી, હર્ષલ વક્રી, સ્વામી. મંદિર પાટોત્સવ-એટલાન્ટા(કેનેડા), સ્પોટર્સ ડે (રાષ્ટ્રીય રમત દિન)

“સુર્યોદય” – ૬.૨૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૨૧

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૨૩.૪૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
અમૃતઃ ૧૨.૩૯ – ૧૪.૧૩
શુભઃ ૧૫.૪૭ – ૧૭.૨૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૧ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯ 
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૦૬
ચલઃ ૨૬.૦૬ – ૨૭.૩૨

આ સમાચાર પણ વાંચો : September Bank holiday 2023 : સપ્ટેમ્બર મહિનામાં એક બે દિવસ નહીં પણ 16 દિવસ સુધી રહેશે બેંકો બંધ, જાણી લો લિસ્ટ..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version