Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 29 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૯ જુલાઈ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – અધિક શ્રાવણ સુદ અગિયારસ

“દિન મહીમા”

કમલા એકાદશી-સાકર, વિછુંડો ઉતરે ૨૩:૩૫, વિષ્ટી ૧૩:૦૬ સુધી, મુ.મહોરમ-તાજીયા એકાદશી વ્રત-આ દિવસે ઉપવાસ કરી-દાન પુન્ય કરવાનો મહિમા, વિશ્વ ટાઇગર દિન

“સુર્યોદય” – ૬ઃ૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૦ થી ૧૧.૦૭

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૩.૩૩)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૩ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૨૩.૩૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૩.૩૩)
રાત્રે ૧૧.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૩ – ૯.૩૦
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૨
લાભઃ ૧૪.૨૨ – ૧૫.૫૯
અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૪ – ૨૦.૩૭
શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૩ – ૩૦.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

આ સમાચાર પણ વાંચો : Padmini Ekadashi 2023: આજે છે અધિક માસની અગિયારસ, બ્રહ્મ-ઈન્દ્ર યોગમાં ઉજવાશે પદ્મિની એકાદશી, જાણો પૂજા વિધિ અને ઉપાય..

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version