Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 2 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨ ઓગસ્ટ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ એકમ

“દિન મહીમા”

પંચક બેસે ૨૩:૨૭, વ્રજમૂશળયોગ ૧૨:૫૯થી, કુમારયોગ ૧૨:૫૯ સુધી, બ્રામ્હણોને ઘઉંનું દાન કરવું, ઇષ્ટી, રાજયોગ ૨૦:૦૮ થી સૂર્યોદય

“સુર્યોદય” – ૬ઃ૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૫ થી ૧૪.૨૨

“ચંદ્ર” – મકર, કુંભ (૨૩.૨૫)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૨૫ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૨.૫૭)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૩.૨૫)
રાત્રે ૧૧.૨૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૭ – ૭.૫૪
અમૃતઃ ૭.૫૪ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૮ – ૧૨.૪૫
ચલઃ ૧૫.૫૯ – ૧૭.૩૬
લાભઃ ૧૭.૩૬ – ૧૯.૧૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૬ – ૨૧.૫૯
અમૃતઃ ૨૧.૫૯ – ૨૩.૨૨
ચલઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

આ સમાચાર પણ વાંચો : Opposition: વિપક્ષી પાર્ટીઓ કેવી રીતે ‘I.N.D.I.A.’ ને એકજૂથ રાખી શકશે, બંગાળ અને દિલ્હી બાદ હવે આ રાજ્યમાં સમીકરણ બદલાયા…

Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Exit mobile version