Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૬:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૬ મે ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ વદ બારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
યોગીજી મહારાજ પ્રાગ્ટયોત્સવ સંવત ૧૯૪૮-ધારી, પંચક, રાજયોગ ૦૮:૧૫ સુધી, સિધ્ધિયોગ ૦૮:૧૫ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૦ થી ૧૭.૨૭

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશિ મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૮.૧૩)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૭ – ૨૧.૫૦
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૦

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version