Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૭:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૭ મે ૨૦૨૩, બુધવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ વદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પ્રદોષ, પ્રદોષ વ્રત, શિવરાત્રી, વિશ્વ દૂરસંચાર દિન, પંચક ઉતરે ૦૭:૩૯, જૈન શાંતિનાથ જન્મ અને મોક્ષ કલ્યાણક, વિષ્ટી ૨રઃર૯થી

“સુર્યોદય” – ૬ઃ૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૩૫ થી ૧૪.૧૩

“ચંદ્ર” – મીન, મેષ (૭.૩૭)
આજે જન્મેલા બાળકની રાશિ સવારે ૭.૩૭ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૭.૩૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૩૭)
સવારે ૭.૩૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૫ – ૭.૪૨
અમૃતઃ ૭. ૪૨ – ૯.૨૦
શુભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
ચલઃ ૧૫.૫૦ – ૧૭.૨૮
લાભઃ ૧૭.૨૮ – ૧૯.૦૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૮ – ૨૧.૫૦
અમૃતઃ ૨૧.૫૦ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
લાભઃ ૨૭.૨૦ – ૨૮.૪૨

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

 

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version