Site icon

આજે તારીખ ૧૯:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૧૯ મે ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Community

“સુર્યોદય” – ૬ઃ૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૫ (મુંબઈ)

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૪ – ૭.૪૨
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૮ – ૧૯.૦૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૬ – ૨૦.૨૮
ચલઃ ૨૦.૨૮ – ૨૧.૫૦
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૨
અમૃતઃ ૨૮.૪૨ – ૩૦.૦૪

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
લગ્નજીવન સુખદ રહેશે. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ ઉકેલાઇ શકે છે. ખરાબ સંગત અને આદતથી દૂર રહો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
 પ્રેમ પ્રસંગ વધારે ગાઢ વધશે. વિચારોની દુનિયાથી બહાર આવીને હકીકતનો સામનો કરો. કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે તમારો જોશ અને ઉત્સાહ જળવાયેલો રહેશે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મકાન, ગાડી વગેરેને લગતી કાગળિયા સંભાળીને રાખો. આજે વેપારમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઇ શકે છે. 

“કર્કઃ”(ડ,હ)-
સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં. લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત સફળ રહેશે. વેપાર અને કામકાજમાં થોડા મહત્ત્વૂપર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે. 

“સિંહઃ”(મ,ટ)-
સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક રૂપથી આજનો દિવસ વધારે અનુકૂળ નથી. પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવી શકે છે. 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપાર વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે. પરિવારમાં એકબીજા સાથે તાલમેલ ઉત્તમ જળવાયેલું રહેશે. 

“તુલાઃ”(ર,ત)-
પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી. બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. 

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વેપારમાં દરકે નાની-નાની વાતને ગંભીરતા પૂર્વક લો. વાતચીતમાં સાવધાની જાળવો. 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાવુકતાના કારણે તમે તમારું નુકસાન કરી શકો છો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. 

“મકરઃ”(ખ,જ)-
 મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવી શકે છે. આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. પારિવારિક મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં. 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આર્થિક મામલે વધારે સમજણ અને ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાની તક મળશે. 
 

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version