Site icon

આજે તારીખ ૨૩:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

horoscope for 14 June 2023

આજે તારીખ ૦૬:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૩ મે ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Community

“તિથિ” – જેઠ સુદ ચોથ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
અંગારકી વિનાયક ચતુર્થી, ઉમાવ્રત, પારસી જરથોસ્ત દિશો, ગુરૂ અર્જુનદેવ શહિદ દિન, યમઘંટ – રવિયોગ ૧૨:૩૯ સુધી, વિષ્ટી ૧૨:૦૬થી ૨૪:૫૮, કુમારચોગ અને દગ્ધયોગ ર૪:૫૮ થી

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૧ થી ૧૭.૩૦

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશિ મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૨.૩૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૦ – ૨૧.૫૧
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Hanumanji: જીવનના કષ્ટ દૂર કરવા હનુમાનજીની પૂજામાં ગુપ્ત રીતે કરો આ ઉપાય, દરેક પરેશાની થશે છૂમંતર!
Today’s Horoscope : આજનો દિવસ:૯ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vehicle purchase: ડિસેમ્બર ૨૦૨૫ ના શુભ મુહૂર્ત: નવું વાહન ખરીદવા માટે કઈ તારીખો છે બેસ્ટ? આખા મહિનાની વિગતવાર યાદી
Today’s Horoscope : આજનો દિવસ:૮ ડિસેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version