Site icon

આજે તારીખ ૨૬:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

horoscope for 14 June 2023

આજે તારીખ ૦૬:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

૨૬ મે ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Community

“તિથિ” – જેઠ સુદ સાતમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
૭ની વૃધ્ધિતિથી, રવિયોગ ૨૦:૫૦ સુધી, વ્યતિપાત મહાપાત ૦૬:૨૬ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૭ થી ૧૨.૩૬

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૦.૪૮)
આજે જન્મેલા બાળકની રાશિ સાંજે ૮.૪૮ સુધી કર્ક ત્યારબાદ રાશિ સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૨૦.૪૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૦.૪૮)
સાંજે ૮.૪૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૨ – ૭.૪૧
લાભઃ ૭.૪૧ – ૯.૧૯
અમૃતઃ ૯.૧૯ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૩૧ – ૧૯.૦૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૨ – ૨૩.૧૪
શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
ચલઃ ૨૭.૧૯ – ૨૮.૪૦

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : તુલસી – તુલસીના સેવનના છે અગણિત લાભો

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version