Site icon

Today’s Horoscope : આજે 3 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૩ ઓગસ્ટ ૨૦૨૩, ગુરુવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ બીજ

“દિન મહીમા”

પંચક, વરસાદી નક્ષત્ર આશ્લેષા ૧૫:૫૩, વિષ્ટી ૨૬:૨૯થી, શુકનો અસ્ત પશ્ચિમે, દ્રઢ વ્રત-કંકુ-ચંદન-કેશર-અતર વિગેરે સુંગધીત વસ્તુ નું દાન કરવું.

“સુર્યોદય” – ૬ઃ૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૨૧ થી ૧૫.૫૮

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૯.૫૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૧૭ – ૭.૫૪
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૫
લાભઃ ૧૨.૪૫ – ૧૪.૨૧
શુભઃ ૧૭.૩૫ – ૧૯.૧૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ૧૯.૧૨ – ૨૦.૩૫
ચલઃ ૨૦.૩૫ – ૨૧.૫૮
લાભઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૪
અમૃતઃ ૨૮.૫૪ – ૩૦.૧૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

આ સમાચાર પણ વાંચો : Opposition: વિપક્ષી પાર્ટીઓ કેવી રીતે ‘I.N.D.I.A.’ ને એકજૂથ રાખી શકશે, બંગાળ અને દિલ્હી બાદ હવે આ રાજ્યમાં સમીકરણ બદલાયા…

Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Exit mobile version