Site icon

Today’s Horoscope : આજે 4 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 2 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 4th october 2023 horoscope

todays horoscope 4th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૪ ઓક્ટોબર ૨૦૨૩, બુધવાર

“તિથિ” – ભાદરવો વદ છઠ્ઠ

“દિન મહીમા”

કપિલા છઠ્ઠ, ચંદન છઠ્ઠ, વિષ્ટી ર૯:૪રથી, કુમારયોગ ૧૮:૨૯ સુધી, રવિયોગ ૧૮:૨૯ થી, છઠ્ઠનું શ્રાધ્ધ, રોહિણી, રાજયોગ ર૯:૪રથી, વિશ્વ પ્રાણી દિન, વ્યતિપાત ૦૬:૪૩થી ૨૯.૪૫

“સુર્યોદય” – ૬.૩૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૨૭ થી ૧૩.૫૬

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૮.૨૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૧ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
ચલઃ ૧૫.૨૫ – ૧૬.૫૪
લાભઃ ૧૬.૫૪ – ૧૮.૨૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૪ – ૨૧.૨૫
અમૃતઃ ૨૧.૨૫ – ૨૨.૫૬
ચલઃ ૨૨.૫૬ – ૨૪.૨૭
લાભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦

આ સમાચાર પણ વાંચો : Asian Games 2023 : ખેડૂતની પુત્રી પારુલ ચૌધરીએ ચીનમાં ભારતને ગૌરવ અપાવ્યું, ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો, મેડલ સંખ્યા 64 પર પહોંચી..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version