Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 5 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૫ જુલાઈ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અષાઢ વદ બીજ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”

જયા પાર્વતી વ્રત સમાપ્ત-જાગરણ, દગ્ધયોગ ૧૦:૦૩થી, વિષ્ટી ૨૦:૧૭ થી, રાજયોગ-વ્રજમૂશળયોગ ૨૬: ૫૭થી સૂર્યોદય, વૈધૃતિ ૦૭:૪૭ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૩ થી ૧૪.૨૨

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૭ – ૭.૪૬
અમૃતઃ ૭.૪૬ – ૯.૨૫
શુભઃ ૧૧.૦૪ – ૧૨.૪૩
ચલઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
લાભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
અમૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૨
ચલઃ ૨૩.૨૨ – ૨૪.૪૩
લાભઃ ૨૭.૨૫ – ૨૮.૪૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

આ સમાચાર પણ વાંચો: Maharashtra NCP Crisis: ‘હંમેશા તેને બહેનની જેમ પ્રેમ કરશે’, સુપ્રિયા સુલેએ કહ્યું- ભાઈ અજિત પવાર સાથે લડી શકતા નથી

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Exit mobile version