Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 5 સપ્ટેમ્બર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 5 સપ્ટેમ્બર2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૫ સપ્ટેમ્બર ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – શ્રાવણ વદ છઠ્ઠ

“દિન મહીમા”

રાંઘણ છઠ્ઠ, હળ ષષ્ઠી, બલરામ જયંતિ, શ્રીવલ્લભલાલજી ઉ.-વડોદરા, મંગળાગૌરી પૂજન વ્રત શિક્ષક દિન, ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નન જયંતિ, વિષ્ટી ૧૫:૪૭ થી ૨૭:૩૭, રવિયોગ ૦૯:૦૦થી

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૪૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૩ થી ૧૭.૧૬

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૪.૫૯)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૯ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૮.૫૮)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૪.૫૯)
બપોરે ૨.૫૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૪
લાભઃ ૧૧.૦૪ – ૧૨.૩૭
અમૃતઃ ૧૨.૩૭ – ૧૪.૧૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૬ – ૨૧.૪૩
શુભઃ ૨૩.૧૦ – ૨૪.૩૭
અમૃતઃ ૨૪.૩૭ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૩૧

આ સમાચાર પણ વાંચો : Mahindra Logistics : મહિન્દ્રા લોજિસ્ટિક્સ અને ફ્લિપકાર્ટે મિલાવ્યો હાથ, સંકલિત લાઇન હોલ સોલ્યુશન્સ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર.

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ મે ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Favorite Zodiac Signs। શનિદેવની રહેશે ખાસ કૃપા! આ ૫ રાશિઓ પર સંકટ આવે તે પહેલા જ ‘ન્યાયના દેવ’ કરે છે રક્ષણ, સાડાસાતીમાં પણ મળે છે અપાર સફળતા
Gemstone Alternatives Astrology। મોંઘા રત્નો ખરીદવાની જરૂર નથી! પુખરાજ અને નીલમ જેવી જ અસર કરશે આ વૃક્ષોના મૂળ, જાણો કેવી રીતે બદલાશે તમારું ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૯ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version