Site icon

Today’s Horoscope : આજે 6 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 6 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 6th october 2023 horoscope

todays horoscope 6th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૬ ઓક્ટોબર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – ભાદરવો વદ સાતમ

“દિન મહીમા”

કાલાષ્ટમી, અશોકાષ્ટમી, દગ્ધયોગ ૦૬:૩૬થી, મહાલક્ષ્મી વ્રત સમાપ્ત, આઠમનું શ્રાધ્ધ

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૨૭

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૨૧.૩૦)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૧ – ૮.૦૦
લાભઃ ૮.૦૦ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૨૭ – ૧૩.૫૫
ચલઃ ૧૬.૫૩ – ૧૮.૨૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૪ – ૨૨.૫૫
શુભઃ ૨૪.૨૭ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૦

આ સમાચાર પણ વાંચો : Goregaon Fire : મુંબઈના ગોરેગાંવમાં એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળી, છ લોકોના મોત થયા.

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Neelam Rules: સાવધાન! નીલમ રત્ન ધારણ કરતા પહેલા આ વાતો નોંધી લો, નહિતર ફાયદાને બદલે થઈ શકે છે મોટું નુકસાન
Surya Nakshatra Parivartan 2026: શનિના નક્ષત્રમાં સૂર્યનો ગોચર: પિતા-પુત્રના અનોખા મિલનથી આ ૩ રાશિઓ થશે માલામાલ; નોકરી અને ધંધામાં મળશે બમ્પર સફળતા
Exit mobile version