Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 8 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Daily Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૮ ઓગસ્ટ ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ આઠમ

“દિન મહીમા”

કાલાષ્ટમી, વ્યતિપાત મહાપાત ૦૯:૫૮ સુધી (સંપુટ દાન), જવાળામુખી યોગ ૨૫:૩૨ થી ૨૭:૫૩, શ્યામ વ્રત-પરષોતમ ભગવાનની કથા કરવી-પૂજન કરવું-દક્ષિણા આપવી, સીનીયર સીટીઝન ડે

“સુર્યોદય” – ૬ઃ૧૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૫૭ થી ૧૭.૩૩

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – ભરણી

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૨૦
શુભઃ ૧૫.૫૭ – ૧૭.૩૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૩ – ૨૧.૫૭
શુભઃ ૨૩.૨૧ – ૨૪.૪૪
અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૩૨

આ સમાચાર પણ વાંચો : Karan Johar : ‘રોકી ઔર રાની કી કહાની’ બાદ હવે કિંગ ખાન ની દીકરી માટે કરણ જોહરે કસી કમર, સુહાના ખાન માટે લખશે હટકે સ્ક્રીપ્ટ

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે..

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version