Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 9 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 9 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૯ ઓગસ્ટ ૨૦૨૩, બુધવાર

“તિથિ” – અધિક શ્રાવણ વદ નોમ

“દિન મહીમા”

કુમારયોગ આરંભ ૨૮:૧૨થી, સિધ્ધિયોગ ૨૬:૨૯ સુધી, જવાળામુખી યોગ ૨૬:૨૯ થી ૨૮ઃ૧૨, વિશ્વાનર વ્રત-આ વ્રત કરનારે ખીર ખાવી અને ચોખાનું દાન કરવું, ક્રાંતિ દિન

“સુર્યોદય” – ૬ઃ૧૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૪ થી ૧૪.૨૦

“ચંદ્ર” – મેષ, વૃષભ (૭.૪૧)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૪૧ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૭.૪૧)
સવારે ૭.૪૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૯ – ૭.૫૫
અમૃતઃ ૭.૫૫ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
ચલઃ ૧૫.૫૬ – ૧૭.૩૩
લાભઃ ૧૭.૩૩ – ૧૯.૦૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૩ – ૨૧.૫૭
અમૃતઃ ૨૧.૫૭ – ૨૩.૨૦
ચલઃ ૨૩.૨૦ – ૨૪.૪૪
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૫

આ સમાચાર પણ વાંચો : Karan Johar : ‘રોકી ઔર રાની કી કહાની’ બાદ હવે કિંગ ખાન ની દીકરી માટે કરણ જોહરે કસી કમર, સુહાના ખાન માટે લખશે હટકે સ્ક્રીપ્ટ

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version