Site icon

Today’s Horoscope : આજે તારીખ 16 જૂન 2023. જાણો આજનું રાશિફળ અનો પંચાંગ

રાશિફળ અને પંચાંગ અનેક લોકોને દિશા નિર્દેશ આપે છે. જાણો આજનું રાશિફળ અનો પંચાંગ

todays horoscope 12th september 2023 horoscope

todays horoscope 11th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૬ જુન ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – જેઠ વદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
શિવરાત્રી, વિષ્ટી ૦૮:૪૧થી ૨૦:૫૪, યમઘંટયોગ ૧૫:૦૭ થી સૂર્યોદય

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૯ થી ૧૨.૩૯

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૫.૦૫)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૦૨ – ૭.૪૧
લાભઃ ૭.૪૧ – ૯.૨૧
અમૃતઃ ૯.૨૧ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૩૭ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૮ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૩૯ – ૨૬.૦૦
અમૃતઃ ૨૬.૦૦ – ૨૭.૨૧
ચલઃ ૨૭.૨૧ – ૨૮.૪૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

આ સમાચાર પણ વાંચો:આઝાદ ભારતના પ્રથમ અબજોપતિ, એક સમયે હતા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ: આજે પણ બેંકમાં છે 3 અબજથી વધુ રૂપિયા

Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version