Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ 30:04:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૩૦ એપ્રિલ ૨૦૨૩, રવિવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – વૈશાખ સુદ દશમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
જૈન મહાવીર સ્વામી કેવળજ્ઞાન, માધવરાયજી પાટોત્સવ-માધવપૂર (ઘેડ), રવિયોગ અહોરાત્ર સ્વામી પાટોત્સવ – ગોંડલ ગઢડા, યમધંટ યોગ ૧૫.૩૦ સુધી, વ્યતિપાત મહાપાત ૯.૧૦ સુધી

“સુર્યોદય” – ૬ઃ૧૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬ઃ૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭ઃ૨૩ થી ૧૮ઃ૫૯

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માધ, પૂર્વાફાલ્ગુની(૧૫.૨૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭ઃ૪૮ – ૯ઃ૨૪
લાભઃ ૯ઃ૨૪ – ૧૧ઃ૦૦
અમૃતઃ ૧૧ઃ૦૦ – ૧૨ઃ૩૬
શુભઃ ૧૪ઃ૧૨ – ૧૫ઃ૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮ઃ૫૯ – ૨૦ઃ૨૩
અમૃતઃ ૨૦ઃ૨૩ – ૨૧ઃ૪૭
ચલઃ ૨૧ઃ૪૭ – ૨૩ઃ૧૧
લાભઃ ૨૫ઃ૫૯ – ૨૭ઃ૨૪
શુુભઃ ૨૮ઃ૪૮ – ૩૦ઃ૧૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version