Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 01 april 2024, know today's horoscope prediction and almanac 2

Today's Horoscope Today 01 april 2024, know today's horoscope prediction and almanac 2

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧ એપ્રિલ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – ફાગણ વદ સાતમ

“દિન મહીમા”
મારવાડી સાતમ, શિતળા સાતમ, વિષ્ટી ૦૯:૨૬ સુધી, હિસાબી નવું વર્ષ ૨૦૨૪- ૨૦૨૫ શરૂ એપ્રિલ ફુલ ડે, રવિયોગ ૨૩:૧૨ સુધી, બુધ વક્રી, મુ.શહાદતે હજરત અલી

“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૦૬ થી ૯.૩૮

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૨૩.૧૧)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 
અમૃતઃ ૬.૩૩ – ૮.૦૬
શુભઃ ૯.૩૮ – ૧૧.૧૦
ચલઃ ૧૪.૧૫ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૯
અમૃતઃ ૧૭.૧૯ – ૧૮.૫૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૧ – ૨૦.૧૯
લાભઃ ૨૩.૧૪ – ૨૪.૪૨
શુભઃ ૨૬.૧૦ – ૨૭.૩૭
અમૃતઃ ૨૭.૩૭ – ૨૯.૦૫
ચલઃ ૨૯.૦૫ – ૩૦.૩૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Dwidwadash Yog। ૧૧ મેના રોજ બનશે શુક્રગુરુનો શક્તિશાળી ‘દ્વિદ્વાદશ યોગ’ જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saptank Yog 2026| સાક્ષાત્ લક્ષ્મી કૃપા! આજે સર્જાઈ રહ્યો છે દુર્લભ ‘સપ્તાંક યોગ’, આ ૩ રાશિઓને મળશે અપાર સફળતા અને ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version