Site icon

Today’s Horoscope : આજે ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 03 February 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 03 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ
૩ ફેબ્રુઆરી ૨૦૨૪, શનિવાર

Join Our WhatsApp Community

“તિથિ” – પોષ વદ આઠમ

“દિન મહીમા”
કરિદિન, વિછુંડો બેસે ૨૫:૦૪, દગ્ધયોગ ૧૭:૧૨ થી સૂ.ઉ. દાઉજીમહારાજ ઉ.નાથદ્વારા, વલ્લભલાલજી ઉં. મુંબઇ

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૩ થી ૧૧.૨૮

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૨૫.૦૩)
આજે જન્મેલા બાળકની રાશી ૪ ફેબ્રુઆરી, રાત્રે ૧.૦૩ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૫.૦૩)
૪ ફેબ્રુઆરી, રાત્રે ૧.૦૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૮ – ૧૦.૦૩
ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૪૨
અમૃતઃ ૧૫.૪૨ – ૧૭.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૧ – ૨૦.૦૬
શુભઃ ૨૧.૪૨ – ૨૩.૧૭
અમૃતઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૮ – ૩૧.૧૩

રાશી ભવિષ્ય ( astrology ) 

( zodiac signs ) મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૯ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Today’s Horoscope : આજનો દિવસ: ૮ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version