Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૦૩ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 03 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 03 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૩ માર્ચ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – મહા વદ સાતમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, ભાનુ સપ્તમી, શ્રીનાથજી પાટો.નાથદ્વારા, અષ્ટકા શ્રાધ્ધ, રાજયોગ ૦૮:૪૬ સુધી, વિછુંડો, જૈન સુપાર્શ્વનાથ મોક્ષ, ચંદ્રપ્રભુ કે.જ્ઞાન, સ્વામી. મંદિર પાટો.-ધારી, વિશ્વ બધીર દિન

“સુર્યોદય” – ૬.૫૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૫ થી ૧૮.૪૪

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૧૫.૫૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac )
ચલઃ ૮.૨૬ – ૯.૫૪
લાભઃ ૯.૫૪ – ૧૧.૨૨
અમૃતઃ ૧૧.૨૨ – ૧૨.૫૦
શુભઃ ૧૪.૧૯ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૪૪ – ૨૦.૧૫
અમૃતઃ ૨૦.૧૫ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
લાભઃ ૨૬.૨૨ – ૨૭.૫૩
શુભઃ ૨૯.૨૫ – ૩૦.૫૬

રાશી ભવિષ્ય ( astrology ) 

( Zodiac signs ) મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Rashi Parivartan 2026 શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓ માટે બનશે વિશેષ ધન યોગ; થશે આર્થિક લાભ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version