Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૪ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 04 January 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 04 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૪ જાન્યુઆરી ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – માગશર વદ આઠમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, અષ્ટકા શ્રાધ્ધ, કાલભૈરવાષ્ટમી, વેંકટાષ્ટમી, રૂક્ષ્મણી જયંતિ, જૈન અઠ્ઠમ-શંખેશ્વર

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૦૬ થી ૧૫.૨૮

“ચંદ્ર” – કન્યા, તુલા (૩૦.૪૫)
આજે જન્મેલા બાળકની રાશી ૫ જાન્યુઆરી સવારે ૬.૪૫ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૧૭.૩૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૩૦.૪૫)
૫ જાન્યુઆરી સવારે ૬.૪૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૪ – ૮.૩૬
ચલઃ ૧૧.૨૧ – ૧૨.૪૩
લાભઃ ૧૨.૪૩ – ૧૪.૦૬
શુભઃ ૧૬.૫૦ – ૧૮.૧૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૩ – ૧૯.૫૦
ચલઃ ૧૯.૫૦ – ૨૧.૨૮
લાભઃ ૨૪.૪૩ – ૨૬.૨૧
શુભઃ ૨૭.૫૯ – ૨૯.૩૬
અમૃતઃ ૨૯.૩૬ – ૩૧.૧૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version