Site icon

Today’s Horoscope : આજે ૫ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 22 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 22 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૫ મે ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – વૈશાખ સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટિમી, બુધાષ્ટમી, શ્રી સીતા નોમ, જાનકિ જ., બગલામુખી જ., વ્યતિપાત મહાપાત ૧૦-૧૪ થી ૧૪-૫૩, વિશ્વ એથલેટિકસ ડે, વિશ્વ હાસ્ય દિન, રવિયોગ ૧૪-૦૨થી.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૬ થી ૯.૨૨

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૪.૦૦)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૦૦ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૪.૦૦)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૪.૦૦)
બપોરે ૨.૦૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૯ – ૭.૪૬
શુભઃ ૯.૨૨ – ૧૦.૫૯
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૮
લાભઃ ૧૫.૪૮ – ૧૭.૨૫
અમૃતઃ ૧૭.૨૫ – ૧૯.૦૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૧ – ૨૦.૨૫
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૨
અમૃતઃ ૨૭.૨૨ – ૨૮.૪૫
ચલઃ ૨૮.૪૫ – ૩૦.૦૯

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૫ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Dhanteras 2025: 18 ઓક્ટોબર ધનતેરસ પર શનિ પ્રદોષ વ્રત નો યોગ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Diwali and Samudra Manthan: ધનતેરસ અને સમુદ્ર મંથન વચ્ચે છે ઘેરો સંબંધ, દિવાળીથી જોડાયેલી છે આ પૌરાણિક ઘટના
Exit mobile version