Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૫ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's horoscope today 05 November 2024 know today's horoscope prediction and almanac

Today's horoscope today 05 November 2024 know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૫ નવેમ્બર ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – કારતક સુદ ચોથ

“દિન મહીમા”
અંગારકી વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રત, વિછુંડો ઉ.૦૯:૪૬, કુમારયોગ-દગ્ધયોગ ૨૪:૧૮થી, શ્રીરણછોડદાસ બાપૂ જયંતિ, ગુરૂચોથ, વિષ્ટી ૧૧:૫૫ થી ૨૪:૧૮, રવિયોગ ૦૯:૪૬ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૨ થી ૧૬.૩૭

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૯.૪૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૪૪ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૯.૪૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૯.૪૪)
સવારે ૯.૪૪ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૭ – ૨૧.૧૨
શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૩૨

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

“સિંહઃ”(મ,ટ)-
વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

 

Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Rahu Ketu Transit રાહુકેતુનું રાશિ પરિવર્તન આ ૬ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, આકસ્મિક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ!
Shani Dev Blessings શનિદેવની વિશેષ કૃપાથી આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે, ધનલાભ અને પ્રગતિના ઉત્તમ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version