Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૬ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 06 March 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 06 March 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૬ માર્ચ ૨૦૨૫, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – ફાગણ સુદ સાતમ

“દિન મહીમા”
કામદા સપ્તમી, કુલડા સાતમ-લોહાણા, સ્વામી.મંદિર પાટોત્સવ-ગોધરા, વિષ્ટી ૧૦:૫૨થી ૨૨:૦૨, હોળાષ્ટક બેઠાં ૧૦ઃપર, જૈન અઠ્ઠાઇ આરંભ, શ્રીરાકેશજી જન્મ ઉત્સવ-નાથદ્વારા

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૮ થી ૧૫.૪૭

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૨૪.૦૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૫૫ – ૮.૨૪
ચલઃ ૧૧.૨૧ – ૧૨.૫૦
લાભઃ ૧૨.૫૦ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૧૬ – ૧૮.૪૪

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૪ – ૨૦.૧૬
ચલઃ ૨૦.૧૬ – ૨૧.૪૭
લાભઃ ૨૪.૪૯ – ૨૬.૨૧
શુભઃ ૨૭.૫૨ – ૨૯.૨૩
અમૃતઃ ૨૯.૨૩ – ૩૦.૫૪

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Mangal Gochar 2026 નવા વર્ષ પહેલાં મંગળ બદલશે ચાલ સિંહ રાશિમાં ગોચરથી 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર
December 2026 Grah Gochar ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો બદલશે ચાલ આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે મોટો લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Rahu Ketu Transit 18 Days Impact રાહુકેતુના મહાગોચરની તૈયારી 18 દિવસ બાદ 5 રાશિના જાતકોના કરિયર, આર્થિક અને અંગત જીવનમાં પડશે મોટી અસર
Exit mobile version