Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ વદ ત્રીજ છે

todays horoscope today 1 Auguest 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 1 Auguest 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ વદ ત્રીજ

 

“દિન મહીમા”

જયા પાર્વતી વ્રતના પારણાં, જૈન શ્રેયાંશનાથ મોક્ષ, શુક્ર કન્યામાં ૦૯ઃ૨૯, વનમહોત્સવ દિન, પંચક, નટવર ગોપાલલાલજી ઉત્સવ – દ્વારકા, વિષ્ટી ૧૦ઃ૫૪ થી ૨૩ઃ૦૮, લોકમાન્ય તિલક પૂ. તિથી

 

“સુર્યોદય” – ૦૬.૧૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૩૧ થી ૧૧.૦૮

 

“ચંદ્ર” – કુંભ

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૨૦.૪૪)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૪ – ૦૯.૩૧

ચલઃ ૧૨.૪૫ – ૧૪.૨૨

લાભઃ ૧૪.૨૨ – ૧૫.૫૯

અમૃતઃ ૧૫.૫૯ – ૧૭.૩૬

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૧૩ – ૨૦.૩૬

શુભઃ ૨૧.૫૯ – ૨૩.૨૨

અમૃતઃ ૨૩.૨૨ – ૨૪.૪૫

ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૮

લાભઃ ૨૮.૫૪ – ૩૦.૧૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Budh Gochar ઓગસ્ટ મહિનામાં બુધનું ગોચર ચમકાવશે આ ૫ રાશિઓનું ભાગ્ય, મળશે અઢળક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version