Site icon

Today’s Horoscope : આજે ૧ ફેબ્રુઆરી ૨૦૨૫, આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 1 February 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 1 February 2025, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧ ફેબ્રુઆરી ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – મહા સુદ ત્રીજ

“દિન મહીમા”
ગૌરી તૃતિયા, તિલકુંદ ચોથ, પંચક, ધર્મનાથ-વિમલનાથ જન્મ, મુકુંદરાયજી ઉ,કાશી, વિનાયક-વરદ ચોથ, શ્રી ગણેશ જયંતિ, સ્વામી.મંદિર પાટોત્સવ-કલકતા, તટરક્ષક દિન, રવિયોગ ૨૬:૩૪ સુધી, કલ્પના ચાવલા પૂ.તિથી, વિષ્ટી ૨૨ઃ૨૮થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૩ થી ૧૧.૨૮

“ચંદ્ર” – કુંભ, મીન (૨૦.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૮.૫૭ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૦.૫૭)
સાંજે ૮.૫૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૮ – ૧૦.૦૩
ચલઃ ૧૨.૫૨ – ૧૪.૧૭
લાભઃ ૧૪.૧૭ – ૧૫.૪૧
અમૃતઃ ૧૫.૪૧ – ૧૭.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૦ – ૨૦.૦૬
શુભઃ ૨૧.૪૧ – ૨૩.૧૭
અમૃતઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૮ – ૩૧.૧૪

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે , પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version