Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પૂનમ છે

todays horoscope today 1 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 1 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પૂનમ

 

“દિન મહીમા”

વ્રતની પૂનમ, કુર્મ જયંતિ, વૈશાખી પૂર્ણિમા, અક્ષરપૂર્ણિમા, વૈશાખસ્નાન પૂરા, અન્વાધાન, કુમારયોગ ૨૮ઃ૩૬થી, બુધ્ધ પૂર્ણિમા, સંત ભોજલબાપા જયંતિ, ગુજરાત – મહારાષ્ટ્ર સ્થાપના દિન, વિષ્ટી ૧૦ઃ૦૧ સુધી, મજૂર દિન

 

“સુર્યોદય” – ૦૬.૧૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૯ થી ૧૨ઃ૩૬

 

“ચંદ્ર” – તુલા

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – સ્વાતિ

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૧૨ – ૦૭.૪૮

લાભઃ ૦૭.૪૮ – ૦૯.૨૪

અમૃતઃ ૦૯.૨૪ – ૧૦.૫૯

શુભઃ ૧૨.૩૬ – ૧૪.૧૨

ચલઃ ૧૭.૨૪ – ૧૮.૫૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૧

શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૯

અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૩

ચલઃ ૨૭.૨૩ – ૨૮.૪૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઈ શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કંઈક કરી બતાવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Full Moon। મે 2026 માં બેવડો પૂર્ણિમા યોગ જ્યોતિષીય દ્રષ્ટિએ આ મહિનો રહેશે અત્યંત ખાસ
Astrology| મે મહિનામાં બનશે વિશેષ ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ આ 4 રાશિઓ પર થશે ધનનો વરસાદ
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version