Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ ચોથ છે

todays horoscope today 1 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 1 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ ચોથ

 

“દિન મહીમા”

૫નો ક્ષય, નાગ પંચમી – પૂજન, રક્ષા પંચમી, ક્ષેત્રપાલ પૂજન, દગ્ધયોગ ૦૭ઃ૪૩ થી ૩૦ઃ૧૪, અમૃતસિધ્ધિયોગ ૨૬ઃ૪૩ સુધી, કુમારયોગ ૦૭.૪૩ થી ૨૬ઃ૪૩, જવાળામુખી યોગ ૨૬ઃ૪૩ થી ૩૦ઃ૧૪

 

“સુર્યોદય” – ૦૬.૨૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૨(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૫ થી ૧૭.૧૯

 

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૧ – ૧૧.૦૫

લાભઃ ૧૧.૦૫ – ૧૨.૩૮

અમૃતઃ ૧૨.૩૮ – ૧૪.૧૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૧૯ – ૨૧.૪૫

શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૮

અમૃતઃ ૨૪.૩૮ – ૨૬.૦૫

ચલઃ ૨૬.૦૫ – ૨૭.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Gochar શનિનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર આગામી ૧૧૮ દિવસ ૫ રાશિઓ માટે સુવર્ણકાળ, નોકરી અને નાણાકીય સંકટોમાંથી મળશે રાહત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Lucky Zodiac Signs ૧ મહિના સુધી ૬ રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્ય દેવ ધન અને કરિયરમાં પ્રગતિના જબરદસ્ત યોગ
Exit mobile version