Site icon

Today’s Horoscope : આજે ૧૦ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૦ ડિસેમ્બર ૨૦૨૪, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – માગશર સુદ દશમ

“દિન મહીમા”
પંચક, લાલ ઘટા -નાથદ્વારા, રવિયોગ અહોરાત્ર,જૈન અરનાથ જન્મ-મોક્ષ, માનવ અધિકાર દિન, સિધ્ધિયોગ ૧૩:૩૧ સુધી, સ્વામી મંદિર પાટોત્સવ-મહેસાણા અને હિંમતનગર

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૭.૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૬ થી ૧૬.૩૮

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૩.૨૯)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૭ – ૧૧.૦૯
લાભઃ ૧૧.૦૯ – ૧૨.૩૧
અમૃતઃ ૧૨.૩૧ – ૧૩.૫૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૮ – ૨૧.૧૬
શુભઃ ૨૨.૫૪ – ૨૪.૩૨
અમૃતઃ ૨૪.૩૨ – ૨૬.૧૦
ચલઃ ૨૬.૧૦ – ૨૭.૪૭

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Grahan 2026: વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા! અધૂરા કાર્યો પૂરા થશે અને વ્યવસાયમાં મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Puja Vidhi: ઘરમાં શનિદેવની મૂર્તિ કેમ ન રખાય? જાણો શનિપીડાથી મુક્તિ મેળવવા માટેની સાચી પૂજા વિધિ અને નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version