Site icon

Today’s Horoscope : આજે ૧૦ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

TODAY’S HOROSCOPE : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope today 12 may 2024 know todays horoscope prediction and almanac

todays horoscope today 12 may 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :આજનો દિવસ

૧૦ મે ૨૦૨૪, શુક્રવાર

Join Our WhatsApp Community

 

“તિથિ” – વૈશાખ સુદ ત્રીજ 

 

“દિન મહીમા”

અખાત્રીજ, અક્ષયતૃતિયા, ચંદનયાત્રા, જલકુંભદાન, બદ્રીનાથ-કેદારનાથ યાત્રા, માતંગી જયંતિ, પરશુરામ જયંતિ, ત્રેત્તાયુગાદી, જૈન વર્ષીતપના પારણાં, મુ.જીલ્કાદ શરૂ, રવિયોગ ૧૦:૪૭થી, રાજયોગ ૧૦:૪૭થી ૨૬:૫૧ 

 

“સુર્યોદય” – ૬.૦૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૩૫

 

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૨.૨૫)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૨૫ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૦.૪૫)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૨.૨૫)

રાત્રે ૧૦.૨૫ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૦૭ – ૭.૪૪

લાભઃ ૭.૪૪ – ૯.૨૧

અમૃતઃ ૯.૨૧ – ૧૦.૫૮

શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

ચલઃ ૧૭.૨૬ – ૧૯.૦૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૯ – ૨૩.૧૨

શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮

અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૧

ચલઃ ૨૭.૨૧ – ૨૮.૪૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન .

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

 

“સિંહઃ”(મ,ટ)-

વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ, સ્ત્રીવર્ગને પણ સારું રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે આનંદ માણી શકો, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.

 

“તુલાઃ”(ર,ત)-

નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ , નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version