Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક વદ છઠ્ઠ છે

todays horoscope today 10 november 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 10 november 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

સંત ડોંગરેજી મહારાજ પૂ.તિથી, જૈન સુવિધીનાથ દિક્ષા, વિષ્ટી ૨૪:૦૯થી, રાષ્ટ્રીય પરિવહન દિવસ, કુમારયોગ ૧૮:૪૯ સુધી, રવિયોગ ૧૮:૪૯થી

 

“સુર્યોદય” – ૬.૪૪ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૮.૦૯ થી ૯.૩૩

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૧૩.૦૧) 

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૦૧ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

 

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૧૮.૪૭)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૩.૦૧)

બપોરે ૧.૦૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૪૪ – ૮.૦૯

શુભઃ ૯.૩૩ – ૧૦.૫૮

ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૧

લાભઃ ૧૫.૧૧ – ૧૬.૩૬

અમૃતઃ ૧૬.૩૬ – ૧૮.૦૦

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૦ – ૧૯.૩૬

લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૩

શુભઃ ૨૫.૫૮ – ૨૭.૩૪

અમૃતઃ ૨૭.૩૪ – ૨૯.૦૯

ચલઃ ૨૯.૦૯ – ૩૦.૪૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version