Site icon

Today’s Horoscope : આજે ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 11 February 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 11 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  :  આજનો દિવસ 
૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪, રવિવાર

Join Our WhatsApp Community

“તિથિ” – મહા સુદ બીજ

“દિન મહીમા”
ચંદ્રદર્શન, મુ. ૩૦ સામ્યાર્ધ, પંચક, જૈન અભિનંદન સ્વામી જન્મ, વર્લ્ડ મેરેજ ડે, લાડુબેટીજી મંદિર પાટો.મુંબઇ, જૈન વાસુપુજ્ય સ્વામી કે.જ્ઞાન, શુક્ર મકરમાં ૨૮ઃ૫ર

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૦ થી ૧૮.૩૫

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૧૭.૩૮)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 
ચલઃ ૮.૩૬ – ૧૦.૦૨
લાભઃ ૧૦.૦૨ – ૧૧.૨૭
અમૃતઃ ૧૧.૨૭ – ૧૨.૫૩
શુભઃ ૧૪.૧૮ – ૧૫.૪૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૩૫ – ૨૦.૧૦
અમૃતઃ ૨૦.૧૦ – ૨૧.૪૪
ચલઃ ૨૧.૪૪ – ૨૩.૧૮
લાભઃ ૨૬.૨૭ – ૨૮.૦૧
શુભઃ ૨૯.૩૬ – ૩૧.૧૦

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

( Zodiac signs ) કર્કઃ“(ડ,હ)- 
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Today’s Horoscope : આજનો દિવસ:૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Exit mobile version