Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા વદ નોમ છે

todays horoscope today 11 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 11 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – મહા વદ નોમ

 

“દિન મહીમા”

શ્રીરામદાસ નવમી, કસ્તુરબા પૂ.તિથી, વિષ્ટી ૨૩ઃ૧૩ થી, જૈન સુવિધીનાથ ચ્યવન, વિછુંડો, અમૃતસિધ્ધિયોગ ૧૦ઃ૫૩ સુધી

 

“સુર્યોદય” – ૦૭.૧૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૫૩ થી ૧૪.૧૯

 

“ચંદ્ર” – વૃશ્ચિક

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા, જ્યેષ્ઠા(૧૦.૫૧)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૭.૧૦ – ૦૮.૩૬

અમૃતઃ ૦૮.૩૬ – ૧૦.૦૧ 

શુભઃ ૧૧.૨૭ – ૧૨.૫૩ 

ચલઃ ૧૫.૪૪ – ૧૭.૧૦ 

લાભઃ ૧૭.૧૦ – ૧૮.૩૬ 

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૦ – ૨૧.૪૪

અમૃતઃ ૨૧.૪૪ –  ૨૩.૧૮ 

ચલઃ ૨૩.૧૮ – ૨૪.૫૩ 

લાભઃ ૨૮.૦૧ – ૨૯.૩૫ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન – વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Mangal Gochar 2026 નવા વર્ષ પહેલાં મંગળ બદલશે ચાલ સિંહ રાશિમાં ગોચરથી 5 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર
December 2026 Grah Gochar ડિસેમ્બરમાં ચાર મોટા ગ્રહો બદલશે ચાલ આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, મળશે મોટો લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Rahu Ketu Transit 18 Days Impact રાહુકેતુના મહાગોચરની તૈયારી 18 દિવસ બાદ 5 રાશિના જાતકોના કરિયર, આર્થિક અને અંગત જીવનમાં પડશે મોટી અસર
Exit mobile version