Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૧ જુલાઈ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 11 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 11 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૧ જુલાઈ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – અષાઢ વદ એકમ

“દિન મહીમા”
ગૌરી વ્રતના પારણાં, વિશ્વ વસ્તી દિન, પારસી સ્પેંદારમદ માસ શરૂ

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૫ થી ૧૨.૪૪

“ચંદ્ર” – ધનુ, મકર (૧૨.૦૭)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૭ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૨.૦૭)
બપોરે ૧૨.૦૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૯ – ૭.૪૮
લાભઃ ૭.૪૮ – ૯.૨૭
અમૃતઃ ૯.૨૭ – ૧૧.૦૫
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
ચલઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૨ – ૨૩.૨૩
શુભઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
અમૃતઃ ૨૬.૦૫ – ૨૭.૨૭
ચલઃ ૨૭.૨૭ – ૨૮.૪૮

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, દિવસ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

 

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Pyrite Anklet Astrology Rules ખોટી રીતે પહેરેલી પાયરાઈટની પાયલ લાવી શકે છે મોટી આફત! કિસ્મત ચમકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો, નહીંતર થશે મોટું નુકસાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 29 જૂનથી બુધ ગ્રહની વક્રી ચાલ જાણો તમારી રાશિ પર શું થશે અસર અને શું રાખવી સાવધાની
Most Attractive Zodiac Signs પ્રેમ મામલે લકી અને દેખાવમાં કિલર! આ ૩ રાશિના લોકોની પર્સનાલિટી પાછળ દુનિયા થાય છે પાગલ
Exit mobile version