Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક વદ સાતમ છે

todays horoscope today 11 november 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 11 november 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – કારતક વદ સાતમ

 

“દિન મહીમા”

ગોપાલ લાલજી ઉત્સવ-મથુરા, ગુરૂવક્રી, રમણલાલજી ઉત્સવ-કોટા, વિષ્ટી ૧૧:૩૩ સુધી, નેશનલ એજયુકેશન દિન, વૈધૃતિ મહાપાત ૨૮:૪૭થી, રાજયોગ અને રવિયોગ ૧૮:૧૮ સુધી 

 

“સુર્યોદય” – ૬.૪૪ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૧૧ થી ૧૬.૩૬

 

“ચંદ્ર” – કર્ક

આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૮.૧૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૪ – ૧૦.૫૮

લાભઃ ૧૦.૫૮ – ૧૨.૨૨

અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૩૬ – ૨૧.૧૧

શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૩

અમૃતઃ ૨૪.૨૩ – ૨૫.૫૮

ચલઃ ૨૫.૫૮ – ૨૭.૩૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version