Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે 11 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજે 11 નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

todays horoscope today 11th november 2023 know todays horoscope predictionand almanac

todays horoscope today 11th november 2023 know todays horoscope predictionand almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ
૧૧ નવેમ્બર ૨૦૨૩, શનિવાર

“તિથિ” – આસો વદ તેરસ

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
શિવરાત્રી, કાળીચૌદશ, હનુમંત પુજન, મા કમલા જયંતિ, કાલીકા પૂજન, રાષ્ટ્રીય સાક્ષરતા દિન, સિધ્ધિયોગ ર૫:૪૭થી, વિષ્ટી ૧૩:૫૮થી ૨૬:૨૭, સ્થિરયોગ ૨૫:૪૭થી

“સુર્યોદય” – ૬.૪૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૩ થી ૧૦.૫૮

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૩.૦૦)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૦૦ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૦૦)
બપોરે ૧.૦૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૯ – ૯.૩૩
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૧
અમૃતઃ ૧૫.૧૧ – ૧૬.૩૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૦ – ૧૯.૩૬
શુભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૩
ચલઃ ૨૪.૨૩ – ૨૫.૫૮
લાભઃ ૨૯.૦૯ – ૩૦.૪૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version