Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 12 February 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 12 February 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : આજનો દિવસ

Join Our WhatsApp Channel

 ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪, સોમવાર

“તિથિ” – મહા સુદ ત્રીજ

“દિન મહીમા”
ગૌરી તૃતિયા, તિલકુંદ ચોથ, પંચક, જૈન ધર્મનાથ અને વિમલનાથ જન્મ, મુ.સાબાન શરૂ સ્વામી પાટો.-કલકતા, વિષ્ટી ૨૮:૧૧ થી, પા.મહેરે શરૂ, રવિયોગ ૧૪ઃપ૭થી

“સુર્યોદય” – ૭.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૬ થી ૧૦.૦૧

“ચંદ્ર” – કુંભ, મીન (૯.૩૪)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૩૪ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૪.૫૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૯.૩૪)
સવારે ૯.૩૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૦ – ૮.૩૬
શુભઃ ૧૦.૦૧ – ૧૧.૨૭
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૪
લાભઃ ૧૫.૪૪ – ૧૭.૧૦
અમૃતઃ ૧૭.૧૦ – ૧૮.૩૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૬ – ૨૦.૧૦
લાભઃ ૨૩.૧૮ – ૨૪.૫૩
શુભઃ ૨૬.૨૭ – ૨૮.૦૧
અમૃતઃ ૨૮.૦૧ – ૨૯.૩૫
ચલઃ ૨૯.૩૫ – ૩૧.૦૯

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Rahu Ketu Transit રાહુકેતુનું રાશિ પરિવર્તન આ ૬ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, આકસ્મિક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ!
Shani Dev Blessings શનિદેવની વિશેષ કૃપાથી આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે, ધનલાભ અને પ્રગતિના ઉત્તમ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version