Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા વદ દશમ છે

todays horoscope today 12 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 12 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા વદ દશમ

 

“દિન મહીમા”

સંત જલારામ બાપા પૂ. તિથી-વિરપૂર, વિછુંડો ઉતરે ૧૩ઃ૪૩, સ્વામી.મંદિર પાટોત્સવ-નડીયાદ, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ, વિષ્ટી ૧૨ઃ૨૩ સુધી, કુંભ સંક્રાતિ, સૂર્ય કુંભમાં ૨૮ઃ૦૯ સુધી

 

“સુર્યોદય” – ૦૭.૦૯(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૪

 

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ(૧૩.૪૧)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૪૧ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – જ્યેષ્ઠા, મૂળ(૧૩.૪૧)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૧૩.૪૧)

બપોરે ૧.૪૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૧૦ – ૦૮.૩૫ 

ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૩ 

લાભઃ ૧૨.૫૩ – ૧૪.૧૯ 

શુભઃ ૧૭.૧૦ – ૧૮.૩૬ 

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૩૬ – ૨૦.૧૦

ચલઃ ૨૦.૧૦ – ૨૧.૪૪ 

લાભઃ ૨૪.૫૩ – ૨૬.૨૭ 

શુભઃ ૨૮.૦૧ – ૨૯.૩૫

અમૃતઃ ૨૯.૩૫ – ૩૧.૦૯ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાત વર્ગ માટે સમય સારું, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક અને વેપારી વર્ગ માટે થોડો ઉતાર-ચઢાવ સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાયા કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

 

Numerology:સૂર્ય સમાન તેજસ્વી અને પ્રેમાળ: મૂલાંક 1 ધરાવતા લોકોની ખાસિયત, સંબંધો નિભાવવામાં હોય છે નંબર વન!
Today’s Horoscope : આજનો દિવસ:૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Exit mobile version