Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ વદ નોમ છે

todays horoscope today 12 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 12 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ફાગણ વદ નોમ

 

“દિન મહીમા”

જૈન કશ્યપ દેવ-જન્મ દિક્ષા અને મોક્ષ કલ્યાણક, દાંડીકુચ યાત્રાદિન, લઘુ ઉદ્યોગ સુરક્ષા દિન

 

“સુર્યોદય” – ૦૬.૫૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૮ થી ૧૫.૪૭

 

“ચંદ્ર” – ધનુ 

આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – મૂળ

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૫૧ – ૦૮.૨૦

ચલઃ ૧૧.૧૯ – ૧૨.૪૮ 

લાભઃ ૧૨.૪૮ – ૧૪.૧૮ 

શુભઃ ૧૭.૧૭ – ૧૮.૪૬ 

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૪૬ – ૨૦.૧૭

ચલઃ ૨૦.૧૭ – ૨૧.૪૭ 

લાભઃ ૨૪.૪૮ – ૨૬.૧૮ 

શુભઃ ૨૭.૪૯ – ૨૯.૧૯ 

અમૃતઃ ૨૯.૧૯ – ૩૦.૫૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડા ઉતાર-ચઢાવ રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાયા કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Exit mobile version