Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૨ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ દશમ છે

todays horoscope today 12 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 12 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૨ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ દશમ

 

“દિન મહીમા”

પંચક, વિષ્ટી ૧૪ઃ૪૩ સુધી, કુમારયોગ ૨૫ઃ૧૮ સુધી, પરિચારિકા દિન, સિધ્ધિયોગ ૨૫ઃ૧૮ થી, પારસી દએ માસ શરુ, સ્વામી મંદિર પાટો. – બોચાસણ અને સાંકરી

 

“સુર્યોદય” – ૦૬.૦૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૯ થી ૧૭.૨૬

 

“ચંદ્ર” – કુંભ,મીન(૧૯.૨૪)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૨૪ સુધી કુંભ રહેશે ત્યારબાદ રાશી મીન હેશે.

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૧૯.૨૪)

સાંજે ૭.૨૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૨૧ – ૧૦.૫૮

લાભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫

અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૬ – ૨૧.૪૯

શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૮

ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Exit mobile version