Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ પાંચમ તિથિ છે

todays horoscope today 12 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 12 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – ભાદરવો વદ પાંચમ

 

“દિન મહીમા”

કપિલા છઠ્ઠ, ચંદન છઠ્ઠ, છઠ્ઠનું શ્રાધ્ધ, કૃતિકા શ્રાધ્ધ, જવાળામુખીયોગ ૧૦:૦૦ સુધી, રવિયોગ ૧૧:૫૯થી

 

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૪૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૩ થી ૧૨.૩૫

 

“ચંદ્ર” – મેષ, વૃષભ (૧૭.૨૯)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૨૯ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧૧.૫૭)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૭.૨૯)

સાંજે ૫.૨૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૭ – ૭.૫૯

લાભઃ ૭.૫૯ – ૯.૩૧

અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૩

શુભઃ ૧૨.૩૫ – ૧૪.૦૭

ચલઃ ૧૭.૧૦ – ૧૮.૪૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૩૯ – ૨૩.૦૭

શુભઃ ૨૪.૩૫ – ૨૬.૦૩

અમૃતઃ ૨૬.૦૩ – ૨૭.૩૧

ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે, અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

 

“સિંહઃ”(મ,ટ)-

વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.

 

“તુલાઃ”(ર,ત)-

દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Today’s Horoscope : આજનો દિવસ:૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Exit mobile version