Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૩ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 13 January 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 13 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૧૩ જાન્યુઆરી ૨૦૨૪, શનિવાર

“તિથિ” – પોષ સુદ બીજ

“દિન મહીમા”
નૃસિંહ સરસ્વતિ જયંતિ, સોનલ મા જયંતિ-મઢડા, વ્યતિપાત ૩૦:૨૩થી, મુ.રજજબ શરૂ, લોહરી-ઉ.ભારત, પંચક બેસે ૨૩:૩૬, પા.શહેરેવર શરૂ

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૧ થી ૧૧.૨૪

“ચંદ્ર” – મકર, કુંભ (૨૩.૩૪)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૩૪ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૨.૪૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૩.૩૪)
રાત્રે ૧૧.૩૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૯ – ૧૦.૦૧
ચલઃ ૧૨.૪૭ – ૧૪.૧૦
લાભઃ ૧૪.૧૦ – ૧૫.૩૩
અમૃતઃ ૧૫.૩૩ – ૧૬.૫૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૮ – ૧૯.૫૬
શુભઃ ૨૧.૩૩ – ૨૩.૧૦
અમૃતઃ ૨૩.૧૦ – ૨૪.૪૭
ચલઃ ૨૪.૪૭ – ૨૬.૨૪
લાભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version