Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૩ જૂન ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 13 June 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 13 June 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

આજનો દિવસ
૧૩ જૂન ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

“તિથિ” – જેઠ વદ બીજ

“દિન મહીમા”
વિષ્ટિ ૨૭-૩૬થી, રાજયોગ ૦૬-૦૪ થી ૨૩-૨૧.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૯ થી ૧૨.૩૯

“ચંદ્ર” – ધનુ, મકર (૨૯.૩૭)
આજે જન્મેલા બાળકની રાશી ૧૪ જૂન સવારે ૫.૩૭ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૩.૧૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૯.૩૭)
૧૪ જૂન સવારે ૫.૩૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૦૨ – ૭.૪૧
લાભઃ ૭.૪૧ – ૯.૨૦
અમૃતઃ ૯.૨૦ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૩૬ – ૧૯.૧૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૭ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૩૯ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૨૦
ચલઃ ૨૭.૨૦ – ૨૮.૪૧

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Exit mobile version