News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૧૩ મે ૨૦૨૪, સોમવાર
“તિથિ” – વૈશાખ સુદ છઠ્ઠ
“દિન મહીમા”
ચંદન છઠ્ઠ, શ્રીશ્રી રવિશંકર મહારાજ જન્મ દિન, રવિયોગ ૧૧:૨૪થી, કુમારયોગ ૧૧:૨૪ સુધી, સ્વામી.પાટોત્સવ જુનાગઢ-સારંગપુર-ભાદરા, બહુસ્મરણા માતાજી પાટો.-કનોજ
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
“સુર્યોદય” – ૬.૦૫
“સુર્યાસ્ત” – ૭.૦૪
“રાહુ કાળ” – ૭.૪૩ થી ૯.૨૦
“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે
“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૧૧.૨૨)
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૬ – ૭.૪૩
શુભઃ ૯.૨૦ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૨ – ૧૫.૫૦
લાભઃ ૧૫.૫૦ – ૧૭.૨૭
અમૃતઃ ૧૭.૨૭ – ૧૯૦૪
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૪ – ૨૦.૨૭
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૩૫
શુભઃ ૧૫.૫૭ – ૨૭.૨૦
અમૃતઃ ૨૭.૨૦ – ૨૮.૪૩
ચલઃ ૨૮.૪૩ – ૩૦.૦૫
Today’s Horoscope : રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ આનંદદાયક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
“સિંહઃ”(મ,ટ)-
કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
“તુલાઃ”(ર,ત)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દીવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
“મકરઃ”(ખ,જ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.
