Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૩ મે ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ અગિયારસ છે

todays horoscope today 13 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 13 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૩ મે ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ અગિયારસ

 

“દિન મહીમા”

અપરા એકાદશી-કાકડી, ભદ્રકાલી એકાદશી, જલ ક્રીડા એકાદશી, પંચક, શ્રીશ્રી રવિશંકર મહારાજ જન્મદિન, રાજયોગ ૧૩ઃ૩૧ થી ૨૪ઃ૧૮, શ્રીદેવકીનંદન ઉત્સવ-ઈન્દોર

 

“સુર્યોદય” – ૦૬.૦૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૫ થી ૧૪.૧૨

 

“ચંદ્ર” – મીન 

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી(૨૪.૧૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૦૬ – ૦૭.૪૩

અમૃતઃ ૦૭.૪૩ – ૦૯.૨૦

શુભઃ ૧૦.૫૮ – ૧૨.૩૫

ચલઃ ૧૫.૪૯ – ૧૭.૨૭

લાભઃ ૧૭.૨૭ – ૧૯.૦૪

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૭ – ૨૧.૪૯

અમૃતઃ ૨૧.૪૯ – ૨૩.૧૨

ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

લાભઃ ૨૭.૨૦ – ૨૮.૪૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલા વાયદા પૂરા કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુંજવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Rahu Ketu Transit રાહુકેતુનું રાશિ પરિવર્તન આ ૬ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, આકસ્મિક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ!
Shani Dev Blessings શનિદેવની વિશેષ કૃપાથી આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે, ધનલાભ અને પ્રગતિના ઉત્તમ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version