Site icon

Today’s Horoscope : આજે ૧૩ ઓક્ટોબર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 07 March 2025, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 13 October 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ 

Join Our WhatsApp Community

૧૩ ઓક્ટોબર ૨૦૨૪, રવિવાર

“તિથિ” –  આસો સુદ દશમ 

“દિન મહીમા”

પાશાકુશા એકાદશી-સાકરટેટી (શિ), ભરત મિલાપ, પંચક બેસે ૧૫:૪૫, વિષ્ટી ૨૦:૦૦થી, માઘવાચાર્ય જયંતિ, રવિયોગ ર૬ઃ૫ર સુધી

“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૪૮ થી ૧૮.૧૬

“ચંદ્ર” – મકર, કુંભ (૧૫.૪૩)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૪૩ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૫.૪૩)

બપોરે ૩.૪૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

 રાત્રીનાં ચોઘડિયા

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac Signs ) મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે .  

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version