Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ ત્રીજ સાતમ છે

todays horoscope today 13 october 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 13 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૩ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – આસો વદ સાતમ

 

“દિન મહીમા”

“કાલાષ્ટમી, રવિયોગ ૧૨:૨૭ સુધી, રણછોડરાયજી ષોડશોપચાર પૂજાવિધી – ડાકોર,”

 

“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૧૫ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૮.૦૧ થી ૯.૨૯

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૯.૫૭) 

આજે જન્મેલા બાળકની રાશી ૧૪ ઓક્ટોબર, સવારે ૫.૫૭ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૧૨.૨૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૯.૫૭)

૧૪ ઓક્ટોબર, સવારે ૫.૫૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૩૩ – ૮.૦૧

શુભઃ ૯.૨૯ – ૧૦.૫૭

ચલઃ ૧૩.૫૨ – ૧૫.૨૦

લાભઃ ૧૫.૨૦ – ૧૬.૪૮

અમૃતઃ ૧૬.૪૮ – ૧૮.૧૬

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૧૬ – ૧૯.૪૮

લાભઃ ૨૨.૫૨ – ૨૪.૨૫

શુભઃ ૨૫.૫૭ – ૨૭.૨૯

અમૃતઃ ૨૭.૨૯ – ૨૯.૦૧

ચલઃ ૨૯.૦૧ – ૩૦.૩૩

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે.

 

“સિંહઃ”(મ,ટ)-

સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

 

“મકરઃ”(ખ,જ)-

ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.    

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version