Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૧૪ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 14 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 14 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૧૪ ડિસેમ્બર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – “માગશર સુદ બીજ

“દિન મહીમા”
ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, પૂ.દયારામ બાપા પૂ.તિથી, પારસી અમરદાદ શરૂ, રાષ્ટ્રીય ઉર્જા સરક્ષણ દિન

“સુર્યોદય” – ૭.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૫ થી ૧૫.૧૭

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૯.૪૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૪ – ૮.૨૬
ચલઃ ૧૧.૧૧ – ૧૨.૩૩
લાભઃ ૧૨.૩૩ – ૧૩.૫૫
શુભઃ ૧૬.૩૯ – ૧૮.૦૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૨ – ૧૯.૪૦
ચલઃ ૧૯.૪૦ – ૨૧.૧૭
લાભઃ ૨૪.૩૩ – ૨૬.૧૧
શુભઃ ૨૭.૪૯ – ૨૯.૨૭
અમૃતઃ ૨૯.૨૭ – ૩૧.૦૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે .

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mangal Gochar મંગળનું નીચ રાશિ ભ્રમણ કાર્યક્ષેત્રમાં વિવાદ અને આર્થિક નુકસાનના યોગ; જાણો કઈ રાશિઓએ આગામી દિવસોમાં રહેવું પડશે સતર્ક
Today’s Horoscope : આજનો દિવસ: 23 સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Exit mobile version