Site icon

Today’s Horoscope : આજે ૧૪ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજે ૧૪ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 14 January 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 14 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૪ જાન્યુઆરી ૨૦૨૪, રવિવાર

“તિથિ” – પોષ સુદ ત્રીજ

“દિન મહીમા”
મકરસંકાતિ ( Makar Sankati ) , ઉત્તરાયણ, ખીસર, પતંગોત્સવ, પંચક, ભૂગોળ દિન, રાજયોગ ૦૮:૦૧ સુધી, ૪નો ક્ષય, વિનાયક ચતુર્થી, ધનારખ કમુહર્તા ઉતરે ૨૬:૪૪, મુ.૧૫ મહર્ધ, શ્રી ગોપેશ્વર લાલજી ઉત્સવ-નાથદ્વારા, ગંગા સાગર સ્નાન, રવિયોગ ૧૦:૨૩થી

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૫૬ થી ૧૮.૧૯

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૧૦.૨૧)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac )
ચલઃ ૮.૩૯ – ૧૦.૦૨
લાભઃ ૧૦.૦૨ – ૧૧.૨૫
અમૃતઃ ૧૧.૨૫ – ૧૨.૪૭
શુભઃ ૧૪.૧૦ – ૧૫.૩૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૧૯ – ૧૯.૫૬
અમૃતઃ ૧૯.૫૬ – ૨૧.૩૩
ચલઃ ૨૧.૩૩ – ૨૩.૧૦
લાભઃ ૨૬.૨૫ – ૨૮.૦૨
શુભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Nichabhang Rajyoga: ૧૨ મહિના બાદ બનશે ‘નીચભંગ રાજયોગ’; શુક્રદેવ ને કારણે ‘આ’ ૩ રાશિઓ પર થશે ધન-સંપત્તિનો વરસાદ
Weekly Horoscope: ૬ થી ૧૨ ઑક્ટોબર ૨૦૨૫: અનેક શુભ ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે આ સપ્તાહ ખાસ; વ્યવસાય, કારકિર્દી, સ્વાસ્થ્ય અને લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન
Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Gajkesari Rajyoga: 12 ઓક્ટોબરે ચંદ્રમાનો મિથુન રાશિમાં પ્રવેશ, ગુરુ સાથેના મિલનથી બનશે શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Exit mobile version