Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ વદ અગિયારસ છે

todays horoscope today 14 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 14 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ વદ અગિયારસ 

 

“દિન મહીમા”

મકર સંક્રાતિ, ઉત્તરાયણ, ખીસર, ઘનારખ કમુહર્તા ઉતરે ૧૫ઃ૦૮, રાજયોગ ૧૭ઃ૫૩ થી ૨૭ઃ૦૪ સૂર્ય મકરમાં ૧૫ઃ૦૮, સંક્રાતિ પૂ.કાળ ૧૫ઃ૦૮ થી સૂર્યાસ્ત, અમૃતસિધ્ધિયોગ ૨૭ઃ૦૪ સુધી ષટતિલા એકાદશી-કોપરું, ઠાકોરજીને તલ નો ભોગ ધરવો, તલ નું દાન કરવું, ગંગા સ્નાન પર્વ રણછોડલાલજી ઉત્સવ-કર્ણાવતી, વિછુંડો, યોગીજીમહારાજ અક્ષરવાસ, ભૂગોળદિન, પોંગલ 

 

“સુર્યોદય” – ૭.૧૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૧૯(મુંબઈ) 

 

“રાહુ કાળ” – ૧૨.૪૮ થી ૧૪.૧૧

 

“ચંદ્ર” – વૃશ્ચિક

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા 

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય. 

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૭.૧૬ – ૦૮.૩૯

અમૃતઃ ૦૮.૩૯ – ૧૦.૦૨

શુભઃ ૧૧.૨૫ – ૧૨.૪૮

ચલઃ ૧૫.૩૩ – ૧૬.૫૬

લાભઃ ૧૬.૫૬ – ૧૮.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૫૬ – ૨૧.૩૩

અમૃતઃ ૨૧.૩૩ – ૨૩.૧૧

ચલઃ ૨૩.૧૧ – ૨૪.૪૮ 

લાભઃ ૨૮.૦૨ – ૨૯.૩૯ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો. વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે. 

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ:૪ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Exit mobile version